Entertainment

{ગુજરાતી 2022} 199+ Royal Attitude Shayari Gujarati Copy-Paste For Girls & Boys

1 Mins read

यहाँ नवीनतम अपडेट किए गए विभिन्न प्रकार के स्टेटस हैं जैसे Royal Attitude Shayari Gujarati Copy-Paste, Gujarati Attitude Shayari, Gujarati Shayari Attitude गुजरात राज्य में प्रसिद्ध है। Gujarati attitude status, cute Gujarati Shayari status, one-liner Gujarati status, attitude status in Gujarati, Gujarati quotes, two-line Gujarati status, Rajputana status in Gujarati, attitude status in Gujarati, Gujarati attitude bio, best Gujarati WhatsApp status, Shayari Gujarati सबसे अधिक Trending Status हैं।

Royal Attitude Shayari Gujarati Copy Paste 2022:

હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી.. 
જેટલું પણ જીવીશ. મારા સ્વમાન સાથે જીવીશ.


સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે__


#પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.😎


🙏ઉંમર ની સાથે વિરોધીઓ વધે 🙏તો #સમજી લેવુ #સાહેબ કે
 #સિક્કા હજી આપડા જ પડે છે.😎


બધી ઓળખાણ બાપ દાદા ના નામની ના_ચાલે,
અમુક ઓળખાણ પોતાના નામ ની પણ_હોવી 😎જોઈએ.


પોતાનું સાંભળું છું
એટલે આજે પણ અડીખમ છું,
બીજાનું સાંભળ્યું હોત તો 
ક્યારનો તૂટી ગયો હોત


Royal Attitude Shayari Gujarati


માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી😎🔥



બદલાયા નથી અમે,
બસ હવે શાંત રહેવું પસંદ છે


મને માફ કરી દેજે,🙏
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું😎


તું મને ખાલી બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું


Read Also: [Amazing 2022] 299+ New Attitude Shayari 2 Line Hindi For Girls & Boys


ના કરો મારાથી પ્રેમ,
💥આગ છું હું,
રાખ થઇ જશો તમે😆


હું તને 🚫બ્લોક નહીં કરું,
પણ હું તને એ જરૂર દેખાડીશ
કે તે શું ગુમાવ્યું છે


હું બધું જ જાણું છું પણ ચુપ છું,
કોઈ પોતાના મતલબ માટે
કેટલી હદ વટાવે એ જોવ છું😎



ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે😆


લડી 👊 લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ 💪 હોય , 
છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય😎




જેની નઝર માં હું સારો નથી … I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ😎

હશે જો એને પ્રેમ 💑 તો સામે થી આવશે એ..
 પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી 😆


મે કીધુ, ‘તૂ મારી છે’😚..
તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋🏻!!!!’ 
આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું ‘બકા😄,,, 
ગેરકાયદેસર નો કબજો છે….


Royal Attitude Shayari Gujarati


તારૂ_જેટલુ_અભીમાન_છે
એટલુ_તો_ખાલી મારૂ માન_છે  વાલા..


અમારા જેવા ભોળા છોકરાઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો,
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે….


નથી ”પૈસા” કે નથી ”ડોલર”,
પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,
ઊંચો છે કોલર….

પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે.


આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.


આમતો ગુંડો બનવાનો શોખ હતો..
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો..

ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું.


હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ.


અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.


લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે 
પણ મારા બ્લડ ગ્રૂપ માતો Attitude આવે છે.


Royal Attitude Shayari Gujarati
Royal Attitude Shayari Gujarati Copy-Paste For Girls

ગુજરાતી શાયરી સ્ટેટ્સ 2022!

#1. દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…


#2. બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…


#3. પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

ગુજરાતી Attitude શાયરી Girl 2022!

#1. નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી
સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…

#2. મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

#3. જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…

Gujarati Attitude Shayari Girls 2022:

👑 જુવાની_વસ્તુ જ એવી છે સાહેબ
પગે_ઠેસ_વાગે_ને_તો પણ, 
હાથ તો હથીયારે જ જાય.


ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.
પણ આતો  મારા દુશ્મનો  ને તો ખબર પડે કે
ભાઈ હજુ મારકેટ મા જ છે !!

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી
પણ સાહેબ
અમારી પર્સનાલિટી જોઇને  લોકો બળી જાય
એમાં અમારો શુ વાંક !!
💞

ફેમસ થવુ હોય ને મારા વાલા, તો 👑
દુનિયાની નજર મા બદનામ થવુ પડે હો.

👉પોચ👑 તો બોઉ  મોટી છે😡 વાલા 
પણ⚔દેખાવ  કરવો ⚒♧એ અમારી👑  આદત નથી👈


ગુલામીકરીએ_તો
 #માં_બાપ_ની_કરીયે_વાલા
 બાકી_દુનિયા_માટે_તો
કાલેય_કિંગ_હતા_અને
આજે_પણ_કિંગ_છીએ.

Royal Attitude Shayari Gujarati


⇀ જિંદગી એટલી ખરાબ ચાલે છે ને કે,
હવે તો તહેવારો પણ રવિવારે જ આવે છે. 😆⏩⏩


આ દુનિયામાં ઘણા લોકો તો ફક્ત
એક બીજા 👫 માટે જ બન્યા છે,
– જેમ કે હું 😎😄

Read Also: [New 2022] 199+ Lovely Female Attitude Shayari in Hindi

Gujarati Shayari Attitude Boy 2022:

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…


મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..



જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…


copy-status 
બધા પૂછે તારો જાણું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે….


Royal Attitude Shayari Gujarati

copy-status 
આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે… # લાગુ પડે એને વટ થી #


copy-status 
જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!


copy-status 
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે…
copy-status 


Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesમારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesજો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesકિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesજે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status ImagesAttitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesબધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesપ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

copy-status

Royal Attitude Shayari Gujarati

share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesજરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesઅરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesજે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesતકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesવાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે
# નય જ નીકળે #

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesઅમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesસ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesનફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
#બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…

copy-status

Royal Attitude Shayari Gujarati

share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદિલ “નરમ” પણ મગજ સખત “ગરમ” છે,
બાકી બધી ઉપરવાલા ની “રહમ” છે….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status ImagesAttitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesમારી મરજી…
જે ઈચ્છા થશે એ જ કરીશ….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesઅમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesદેખાવ છું એટલી સીધી પણ નથી… તમે સમજો છો એટલી ખરાબ પણ નથી…

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesઆ તો સિંહણ ની Entry છે, જેવીતેવી થોડી હોય… કાયદેસર ના # ભડાકા # થાય…. ધમકી તો ખાલી લુખ્ખા આપે, અહી તો સીધું ફાયરિંગ થાય….

copy-status
share-whatsapp-status
Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Imagesગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે
Shayari Gujarati attitude Boy 2022:
ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા
પણ દેખાડો કરવો એ અમારી આદત નથી


ગુલામી કરીએ તો
માં બાપ ની કરીયે વાલા
બાકી દુનિયા માટે તો
કાલેય કિંગ હતા અને
આજે પણ કિંગ છીએ

તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો
કે તમે મારું ઉખાડી પણ શું શકશો

નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ
જ્યાં બે કોડીના માણસો પોતાની હેસિયતના ગુણગાન ગાતા હોય


દીકરી અને ગાય દોરે ત્યાં જાય
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય

નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય


Royal Attitude Shayari Gujarati

માનું છું કે મારામાં બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ બાદશાહની પણ ઔકાત નથી

મને માફ કરી દેજે
કારણ કે હવે હું તને
માફ નહીં કરી શકું

અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય

તકલીફ હોય તો સામે થી કહેજો વહાલા
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ બમણી થઇ જશે

મે કીધુ, ‘તૂ મારી છે’.. તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ !!!!’
આપણે રહયા મોજીલા,,,, કઈ દીધું ‘બકા,,, ગેરકાયદેસર નો કબજો છે….

તારૂ_જેટલુ_અભીમાન_છે એટલુ_તો_ખાલી મારૂ માન_છે વાલા..

અમારી આદત ખરાબ નથી, બસ શોખ ઊંચા છે, નયતર કોઈ સપના
ની પણ એટલી ઓકાત નથી, કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.

મૂછે વટ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી, વચન વિવેકી,
પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,પણ રેવુ કટમા, જીવવુ તો વટમા.


Royal Attitude Shayari Gujarati
2022 Attitude Gujrati Shayari For Whatsapp Status:
Credit/Source: GUJRATI MRS STATUS CHANNEL
Related posts
Entertainment

TikTok Trends The Latest TikTok Trends That You Want To Feel With

8 Mins read
Tiktok reached its peak in lockdown time in 2020-2021. Its captivating and engaging TikTok trends had caused a buzz among creators unlike anything else. It had…
Entertainment

action comedy movies netflix The Best Action Comedy Movies On Netflix

4 Mins read
It’s common for us to be so bored that it is difficult to imagine a day without watching movies, web series, or…
Entertainment

wonder egg priority where to watch The Wonder Egg Priority

2 Mins read
Wonder Egg Priority, a Japanese anime television show, is available. The series’ genre is psychological horror, fantasy, and psychological drama. Shinji Nojima created Wonder…